શ્રીરામ મંત્ર
9 of 18
શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે | સહસ્રનામ તત્તુલ્યમ્ રામનામ વરાનને ||

Meaning
હું શ્રીરામનું નામ જપું છું, જે મારે હ્રદયમાં આનંદ લાવે છે. રામનું નામ ઈશ્વરના હજાર નામો બરાબર છે.
When to Recite
શ્રીરામને યાદ કરતાં આ મંત્રનો જાપ કરો તેમના આશીર્વાદ અને કૃપા માટે.
