શ્રીકૃષ્ણ પ્રાર્થના
10 of 18
વસુદેવસુતમ્ દેવમ્ કંસચાણૂરમર્દનમ્ | દેવકીપરમાનંદમ્ કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્ ||

Meaning
હું વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણને વંદન કરું છું, જેમણે કંસ અને ચાણૂરનો નાશ કર્યો, દેવકીને પરમ આનંદ આપ્યો અને જે જગતના ગુરૂ છે.
When to Recite
શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે તેમના ઉપદેશો અને પરાક્રમને યાદ કરવા માટે આ શ્લોક બોલવો.
