ભૂદેવી પ્રાર્થના

14 of 18

સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે | વિષ્ણુપત્નિ નમસ્તુભ્યમ્ પાદસ્પર્શમ્ ક્ષમસ્વ મે ||

ભૂદેવી પ્રાર્થના Deity

Meaning

હે ભૂમિ દેવી, જેમણે સમુદ્રોને વસ્ત્ર તરીકે અને પર્વતોને સ્તન રૂપે ધારણ કર્યા છે, જે ભગવાન વિષ્ણુની પત્નિ છે. કૃપા કરીને મારા પગથી તમારું સ્પર્શ કરવા માટે મને માફ કરો.

When to Recite

માતૃભૂમિ માટે માન દર્શાવવા માટે સવારે જમીન પર પગ મૂકતા પહેલા આ શ્લોક બોલવો.

Read this shloka in another language